સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણે બસો વર્ષ પૂર્વે આપેલ આશીર્વાદનું મૂર્તિમંત સ્વરૂપ ધારણ કરતું સરધારધામને આંગણે
પ.પૂ. સનાતન ધ.ધુ. ૧૦૦૮ શ્રી વિદ્યમાન આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના રૂડા આશીર્વાદ સહ આજ્ઞાથી સંપ્રદાયના નજરાણારૂપ
શ્રીજીમહારાજના અદ્દભુત સંકલ્‍પસમા નવ્‍ય ભવ્‍ય
શિખરબદ્ધ શ્રી સ્‍વામિનારાયણ મંદિર સરધાર

સુપ્રસિધ્‍ધ વકતા સરધાર નિવાસી પૂ.સ.ગુ.સ્‍વામી શ્રી નિત્‍યસ્‍વરૂપદાસજી તથા પૂ. સ્‍વામી શ્રી પૂર્ણસ્‍વરૂપદાસજીના સુમધુર કંઠે ગવાયેલ કથા-પારાયણોની વિસીડી તથા MP3.ને માણો ઓનલાઇન

.

  © Shree Swaminarayan Mandir, Sardhar. All Rights Reserved.                                              Site designed and maintained by Perfect Marketing, Amreli. +91.9825088887